દેશી ગુલાબની ખેતી પદ્ધતિ : ફૂલોની ખેતી અને ખેતીમાં અખતરા કરતા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી

નમસ્કાર ખેડૂત મિત્રો

એક સમય હતો જ્યારે ખેડૂતો પરંપરાગત ખેતી જ કરતા હતા. જ્યાં નવા અખતરા કરવાનું કોઈ નામ જ નહોતું. પરંતુ પરંપરાગત ખેતીમાં નફા કરતા નુકસાન વધારે અથવા નહિવત નફો રહેતો હોય તેમજ ખેડૂતો શિક્ષિત બન્યા હોય ખેડૂતો ખેતીમાં અખતરા કરતા થયા છે અને અખતરા કરનાર ખેડૂતોએ ઇનામ સ્વરૂપે મોટો નફો પણ મેળવ્યો છે.
The cultivation method of indigenous roses
SOURCE : INTERNET

આજે આપણે દેશી ગુલાબની ખેતી પદ્ધતિ વિશે માહિતી મેળવવાના છીએ ત્યારે એ જાણવું જરૂરી રહેશે કે શું આજે ગુલાબની બજારમાં માંગ છે? અને લાંબા સમય સુધી રહેશે ખરી?? તો તેનો જવાબ છે હા.
The cultivation method of indigenous roses
SOURCE : INTERNET

ગુલાબ એ ગ્રીક માન્યતા પ્રમાણે પ્રેમ અને સુંદરતાનું દેવી પ્રતીક છે. ગુલાબ આજે વિશ્વમાં પ્રથમ નંબરનું લોકપ્રિય ફૂલ છે. કુદરતી સંકરણ અને મ્યુટેશન આજે ગાઢા ભૂરા અને ગાઢા કાળા રંગ સિવાયના બધા જ રંગના ગુલાબના ફૂલો જોવા મળે છે. તેના દેશી ફુલનો ઉપયોગ મુખ્યત્વે પૂજા-પાઠ, હાર બનાવવા, શણગાર તથા ફૂલોની હેર બનાવવા, કલગી/બુકે વગેરે બનાવવા માટે થાય છે. ગુલાબની પાંદડીમાંથી ગુલાબ અત્તર, ગુલાબજળ, ગુલકંદ વગેરે બનાવી શકાય છે.
The cultivation method of indigenous roses
SOURCE : INTERNET

ગુલાબની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપતી પુસ્તિકા તમે નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો.

Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી મુકવામાં આવે છે. જો તમે આ માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ, ગામ અને જિલ્લો લખીને મેસેજ કરો.

ગુલાબની ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપતી પુસ્તિકા ડાઉનલોડ કરવા નીચેના ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
ડાઉનલોડ

Post a Comment

0 Comments