વર્મીકમ્પોસ્ટ : અળસિયાનું ખાતર ખેતીમાં તો ઉપયોગી છે જ પણ બજારમાં પણ ખૂબ જ માંગ ધરાવે છે.

નમસ્કાર ખેડૂત મિત્રો
Complete information about vermicompost
SOURCE : INTERNET

એક સમયે અળસિયા આપણા ખેતરોમાં પૂરતી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ ફર્ટિલાઈઝર અને રાસાયણિક ખાતરોનો અમર્યાદિત ઉપયોગ થવાથી ધીમે ધીમે અળસિયા લુપ્ત થઈ ગયા છે. અળસિયા ભાગ્યે જ કોઈ ખેતરમાં જોવા મળે છે.

હવે સમય બદલાયો છે. ખેડૂતો ફર્ટિલાઈઝર અને રાસાયણિક ખાતરોના નુકશાન વિશે જાણતાં થયા છે. એટલે આવા ખાતરોનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે ત્યારે ઘણાં ખેડૂતો અળસિયાનું ખાતર એટલે કે વર્મીકમ્પોસ્ટનું ઘરે ઉત્પાદન કરે છે અને બજારમાં વેચાણ પણ કરે છે.
Complete information about vermicompost
SOURCE : INTERNET

અળસિયાનું ખાતર પાકની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત જમીન સુધારણાંમાં પણ ઉપયોગી છે. અળસિયાના ખાતરથી રાસાયણિક અને ફર્ટિલાઈઝર ખાતરોના ઉપયોગથી બંઝર થયેલી જમીન પણ ફળદ્રુપ થાય છે.
Complete information about vermicompost
SOURCE : INTERNET

હવે અળસિયાનું ખાતર ખેડૂતો ઉપરાંત નર્સરી માલિકો અને શહેરોમાં કિચન ગાર્ડન બનાવનાર લોકો પણ બજારમાંથી  સારા ભાવમાં ખરીદી કરી રહ્યા છે.

તમે પણ ઘરે અળસિયાનું ખાતર બનાવીને તેનો ઉપયોગ ખેતીમાં કરવા ઉપરાંત ખાતર અને અળસિયાને વેચીને સારી એવી કમાણી કરી શકો છો.
Complete information about vermicompost
SOURCE : INTERNET

અમે અહીંયા વર્મીકમ્પોસ્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપતી પુસ્તિકાની PDF ફોર્મેટમાં આપી રહ્યા છીએ જેને તમે નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી મુકવામાં આવે છે. જો તમે આ માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ, ગામ અને જિલ્લો લખીને મેસેજ કરો.

વર્મીકમ્પોસ્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપતી પુસ્તિકા ડાઉનલોડ કરવા નીચેના ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
ડાઉનલોડ

Post a Comment

0 Comments